Converting Black and White Photo to Colour Photo - Shivam Photo

ફોટો અને બ્લેક એન્ડ વાઈટ માંથી કલર કરો



 બ્લેક એન્ડ વાઈટ ફોટો ને કલર કરવાનું સૌથી મુશ્કેલ કામ હોય છે. બ્લેક એન્ડ વાઈટ ફોટો ને કલર કરવા જતા સમયે ઘણો જાય છે. અને યોગ્ય પરિણામો મળતા નથી. આ માટે શિવમ ફોટો દ્વારા ફોટોશોપનો એક એક્શન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં તમારા જુના બ્લેક એન્ડ વાઈટ ફોટોને ફટાફટ અને જલ્દી થી કલર કરી શકાય છે. જુઓ કેવી રીતે કલર થાય છે? તમારો જૂનો બ્લેક એન્ડ વાઈટ ફોટો.

Post a Comment

2 Comments